Sunday, September 26, 2021

ભારતમાં પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉંમરમાં 1.7 વર્ષનો ઘટાડો થયો : સ્વાસ્થ્ય મંત્રાલય

શહેરી વિકાસ મંત્રાલય સાથે સંબંધિત સંસદીય સમિતિને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, પ્રદૂષણના કારણે કોરોના વધવાનું જાેખમ વધારે છે. પ્રદૂષણના કારણે લોકોને...
rape-and-murder

દેશમાં દરરોજ 80 મર્ડર અને 77 બળાત્કારના કેસ નોંધાય છે : NCRB

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના જારી આંકડા અનુસાર, ભારતમાં 2020માં દરરોજ 80 હત્યાઓ થઈ અને કુલ 29,193 લોકોના કત્લ થયા છે. આ મામલામાં રાજ્યોની યાદીમાં...
Javed Akhtar

હીન્દુઓ વિશ્વના સૌથી સભ્ય અને સહિષ્ણ બહુસંખ્યક : જાવેદ અખ્તર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદની તુલના તાલિબાન સાથે કરનાર ગીતકાર જાવેદ અખ્તરે કટ્ટર હિંદુત્વની છબી ધરાવતા શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ લખીને...

સુપ્રીમ કોર્ટે આસારામને આપ્યો ઝટકો, મેડીકલ ગ્રાઉન્ડની જામીન અરજી નામંજુર કરતા કોર્ટે કહ્યુ –...

(ન્યુઝ એજન્સી) દુષ્કર્મના આરોપી આસારામે સુપ્રીમ કોર્ટ પાસે મેડિકલ ગ્રાઉન્ડ પર 6 સપ્તાહ માટે વચગાળાના જામીન માંગ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે...

ભાવનગરનાં અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દાતા શક્તિસિંહ ચુડાસમા, વનારાજસિંહ ચુડાસમાનું આરોગ્ય તંત્રને વૃક્ષોનું દાન રાજ્ય સરકાર દ્વારા અનેક લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે. પરંતુ જો નિષ્ઠાવાન કર્મચારીઓને લોક સહયોગ...
Jallianwala Bagh

જલિયાંવાલા બાગના શહીદોનું એ લોકો જ અપમાન કરી શકે જે શહાદતનો મતલબ સમજતા નથી...

ભારતના ઇતિહાસમાં એક કાળા અધ્યાય તરીકે નોંધાયેલા જલિયાંબાગના નવા રૂપને લઇને કેન્દ્ર સરકાર સામે સોશિયલ મીડિયા પર મોદી વિરોધી લોકોનો ગુસ્સો ઠાલવી રહ્યા છે...
Keshod sucide

જુનાગઢમાં સરકારી કર્મચારીની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યુ – રબારી,ભરવાડ અને ચારણ સમાજને સરકાર હેરાન...

(ન્યુઝ એજન્સી) જૂનાગઢના કેશોદમાં પાણી પુરવઠા ઓફિસમાં પટાવાળાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. કરસનભાઈ ચાવડા નામના પટાવાળાની લાશ પુરવઠા ઓફિસની અગાસી પરથી મળી...

પાલનપુર તાલુકાના ગઢ ગામે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવા કાર્યક્રમ યોજાયો

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને પાલનપુરના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં  પાલનપુર તાલુકાના ગઢ ગામે પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટેનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો....

#CasteCensus : બીહારની તમામ પાર્ટીઓની PM સાથે બેઠક – તેજસ્વીએ કહ્યુ, જ્યાં સુધી બીમારીનો...

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પ્રધાનમંત્રીને મળ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે પીએમે તમામ સભ્યોની...
People being brought to India from Afghanistan

અફઘાનીસ્તાનમાં ફસાયેલા 146 ભારતીયોને વાયા દોહાથી ભારત પરત લવાયા !

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જાેતા ભારત સરકાર કાબુલથી પોતાના નાગરિકોને બહાર કાઢવાની સતત કોશિશ કરી રહી છે. ત્રણ...