Monday, May 17, 2021
AJAY VAGHELA Resignation

પુર્વ સાંસદના પૌત્રનુ કોન્ગ્રેસમાંથી રાજીનામુ, સામાજીક કારણોસર આપ્યુ રાજીનામુ ?

જેમનુ હાલમાં જ મોત થયુ છે એ ભુતપૂર્વ સાંસદ તથા મંત્રી રહી ચુકેલા લીલાધરભાઈ વાઘેલાના પોત્ર અજયભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હોવાનુ સુત્રો દ્વારા જાણવા...

મ્યુકર માઈકોસીસથી સાવચેતી જરૂરી, મૃત્યુદર 50 ટકા : ગુજરાત હેલ્થ ડીપાર્ટમેન્ટ

વિવેક પેથોલોજી તેમજ રોટરી બ્લડ બેન્ક સાથે સંકળાયેલા બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે  કોરાનાના દર્દીમાં મ્યુકરમાયકોસિસ નામની જટિલ બિમારી જોવા મળી રહી છે.અમદાવાદ સિવિલમાં મ્યુકરમાયકોસિસના...

ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત, 1 ની હાલત ગંભીર :મહેસાણા-ચાણસ્મા હાઈવે

મહેસાણા-ચાણસ્મા હાઈવે પર આવેલા ખારાધરવા ગામ પાસે બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા તેને  સારવાર માટે...

પાટણમા રસીકરણની આગોતરી કામગીરી હાથ ધરવામા આવી

પાટણ શહેરની જન સંખ્યાને કોવિડ 19ની રસી આપવા માટે પાટણ જીલ્લા અને શહેરનું વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે  આગામી મહિનાઓમાં પાટણની...

#મર્ડર : જમીન દલાલની હત્યા કરી લાશ બાલીસણા ગામની સીમમાં ફેકી દેતા ચકચાર

પાટણ જીલ્લાના બાલીસણા ગામની સીમમાંથી ગઈ કાલે અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જેમાં લાશ ઉપર તીક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી હોવાનુ જણાઈ...

પેટાચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા પાટણ શહેર ભાજપે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો

બિહાર વિધાનસભા તથા ગુજરાતની સાથે વિવિધ રાજ્યોની પેટાચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ "વિજયોત્સવ  કાર્યક્રમ પાટણ શહેર ભાજપ દ્વારા બગવાડા દરવાજા ખાતે યોજાયો...

રાધનપુર: લાંબા સમયથી ગટરોની સફાઈ ના થતા અંદર ઉતરી આવેદનપત્ર આપવામાં આવ્યુ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નાયબ કલેકટર સાહેબ ને જન અધિકાર મંચના પાટણ જિલ્લાના પ્રમુખ સુધીર ભાઈ ઠક્કર અન્ય કાર્યકર્તા દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું...

રોટરી ક્લબ પાટણ દ્વારા વૈદિક ગણિત વર્ચ્યુઅલ વેબિનાર યોજાયો            

ગરવી તાકાત,પાટણ  રોટરી ક્લબ પાટણ,  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ તથા નેશનલ કાઉન્સિલ ટીચર્સ સાઇન્ટીસ્ટ(ગુજરાત) પાટણ જિલ્લા દ્વારા વૈદિક ગણિત વેબિનારનું આયોજન કરાયું હતુ.  ઉત્તર ગુજરાત...

ઉત્તર ગુજરાતના તમામ APMC વ્યાપારી સંગઠનો કુષી બીલના વિરોધમાં બંધ પાળશે

રાજ્યસભામાં રવિવારના રોજ જોરદાર હંગામાં વચ્ચે પણ સરકારે વિવાદીત કૃષી બીલ પસાર કર્યુ હતુ, જે બીલના વિરોધમાં એનડીએ ના મંત્રી મંડળમાંથી હરસીમરત કૌર બાદલે...

પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી

પાટણ શહેરનો એક વેપારી નકલી પોલીસની જાળમાં ફસાતો ફસાતો બચી ગયો હતો. જેમાં આ વેપારીને ખોટી રીતે ફસાવી તેની પાસેથી તોડ કરવાના ઈરાદાથી તેને...