Tuesday, July 27, 2021

મહેસાણા : સસ્તા અનાજ વિતરણ કૌંભાડમાં નાની માછલીઓ ફસાઈ, મગરમચ્છો બચી ગયા ?

કોરોનાની ખુની વેવ બાદ લદાયેલા મીનીલોકડાઉનના કારણે આર્થીક પ્રવૃતીઓ પર માઠી અસર પડી હતી. જેથી દિવાળી સુધી રાશનકાર્ડ ધારકોને ફ્રી અનાજ વિતરણની જાહેરાત કરાઈ...

થરાદ ખાતેથી 2 લાખથી વધુનીના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઈસમને SOGએ ઝડપ્યો

બનાસકાંઠા એસ.પી.ની સૂચના અનુસાર એસઓજી પી.આઈ ડી. આર.ગઢવી તથા સ્ટાફના માણસો થરાદ સાંચોર હાઈવે રોડ ઉપર વારા ગામના પાટીયા પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન...

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠા જિલ્લાના તખતપુરા ગામની મહિલા ની અનોખી કહાની

મારા 56 વર્ષના જીવનકાળ દરમિયાન મારા હાથે અનેક મહિલાઓને પ્રસૂતિ કરાવી : તળશીબેન ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા  તખતપુરા ગામે રહેતા તળશી બેન ચૌહાણ છેલ્લા...
Banaskantha collector

બનાસકાંઠા જિલ્લા કલેકટરે 10 ઇસમોને પાસા હેઠળ જેલમાં ધકેલવા હુકમ કરતા ખળભળાટ

રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને...

વિધાનસભા ચુંટણી હીંસા મામલે વિસનગર સેસન્સ કોર્ટે 17ને સજા ફટકારી, 25 નિર્દોશ છુટ્યા

વિધાનસભા ચુંટણીમાં થયેલ હીંસા મામલે 17 જણને સજા ફટકારવામાં આવી છે. આ બાબતે મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલ હસનપુર ગામના 16 ને જણને અગાઉ...

“ખેડુત નહી તેઓ મવાલી છે” કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદન વિરૂધ્ધ ગુજરાત AAPએ આંદોલનની...

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો અંગે ગુરૂવારે વિવાદિત નિવેદન આપી ખેડૂતોની તુલના માવલીઓ સાથે કરી હતી.  તેમને એમ પણ...
sarada-patel

પોલેન્ડ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટની શરત ચુકથી કડીના 2 વિધાર્થીઓ વિદેશમાં ફસાયા, સાંસદ શારદાબેન વ્હારે આવતા...

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના 2 વિદ્યાર્થીઓને પોલેન્ડ ઇમિગ્રેશન અધિકારીની ભૂલના કારણે હેરાન થતાં તેમને ભારત પરત મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના કડી...

કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, નેતાઓ : અમે નહી સુધરીયે – વિસનગરના કાંસા ચાર રસ્તા પર...

રાજ્યમાં હજુ પુરતા પ્રમાણમાં વરસાદ પડ્યો પણ નથી છતાં અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે. રસ્તાઓના કાચા લોટ જેવા કામ માટે...
Jagudan PHC

જગુદણ આરોગ્ય કેન્દ્ર ખંડેરમાં ફેરવાયુ, ગ્રામજનો પ્રાઈવેટમાં ઈલાજ કરાવવા મજબુર !

મહેસાણાના જગુદણના રહેવાશીઓ મજબુરીના માર્યે હાલ પડુ કે કાલ પડુ જેવી પરિસ્થિતી વાળા આરોગ્ય કેન્દ્રમાં ઈલાજ કરાવવા મજબુર બન્યા છે. બીસ્માર આરોગ્ય કેન્દ્રમાં ગરીબ...

જીલ્લા સંયોજક સંવાદ : મોંઘવારી, બેરોજગારીથી જનતા ત્રસ્ત હોવાથી કોંગ્રેસ વેદનાને વાચા આપશે

એક તરફ ચોમાસા સત્ર દરમ્યાન વિપક્ષ સંસદમાં હમલાવર છે તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસ એક્શનના મોડ પર આવી ગયુ છે. ગુજરાત કોંગ્રેસે મોંઘવારી...