ફતેપુરા ફળફુલ અને શાકભાજી ઉત્પાદન અને ખરીદ વેચાણ સહાકરી મંડળી લિમિટેડ મુ.ફતેપુરા, તા.વિજાપુરને 25 ફેબ્રુઆરીના રોજ ફડચામાં લઈ જવાઈ છે. ફડચા અધિકારીએ તરીકે 18 સપ્ટેમ્બરના રોજ સંસ્થાને ફડચામાં લઇ જવાની કાર્યવાહી કરવા માટે ચાર્જ સંભાળી લીધેલ છે. આ અંગેના હિત સંબધિતોએ આધાર પુરાવા સાથે 30 દિવસમાં બ્લોક નં 03, બહુમાળી મકાન,બીજો માળ મહેસાણાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ ફડચા અધિકારી અને સહકારી અધિકારી(ફડચો) મહેસાણાએ જણાવ્યુ છે.