ગરવી તાકાત કાંકરેજ : ગઈ તારીખ 31/03/2022. ના રોજ વિધાનસભા સત્ર માં સરકાર દ્વારા રખડતા ઢોર ને નિયંત્રણ માં લેવા તથા શહેરી વિસ્તાર માં પશુ રાખવા માટે ફરજીયાત લાયાસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિક ને દંડ તથા સજાની જોગવાઈ સદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે

તેમજ સરકાર સૂચિત કરી ગૌ માતા રાખવા માટે ફરજીયાત લાયસન્સ માટેના બિલ કાયદા પરત ખેંચવા રજુઆત કરવી. આ આવેદન પત્ર આપવા થરા વિનોજી રેવાજી ઠાકોર.પૂર્વ પ્રમુખ. પૂરણસિંહ જાલમસિંહ વાઘેલા. જિલ્લા સદસ્ય. ઠાકોર વદનજી ચેનુજી. થરા શહેર પ્રમુખ કોંગ્રેસ. મુકેશભાઈ લક્ષ્મણભાઇ માલધારી. રાકેશકુમાર સેવંતીલાલ શાહ કોપરેટર થરા નગરપાલિકા.
મફૂભા કરણસિંહ વાઘેલા.કોંગ્રેસ સભ્ય.વેનાજી દોલાજી ઠાકોર ઉપ પ્રમુખ કાંકરેજ ભુપતજી રાયચંદજી ઠાકોર ટોટાણા સરપંચ. પ્રધાનજી મોહનજી ઘાંઘોસ કોંગ્રેસ સભ્ય. જોગાજી વાસ્તાજી ઠાકોર ઉપ પ્રમુખ રમેશજી દિલીપજી ઠાકોર યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ. મથુરજી ચેનાજી ઠાકોર કોંગ્રેસ સભ્ય. રઘુજી સ્વસીજી ઠાકોર કોંગ્રેસ સભ્ય. વિજયજી દીવાનજી ઠાકોર કોપરેટર થરા નગરપાલિકા.વગેરે આવેદન પત્ર આપ્યું.
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ