અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા નજીક આવેલ હોસ્ટેલ મા રહેતીકોલેજમાં અભ્યાસ કરતા યુવકે યુવતીને પોતાના ઘરે લઇ જઇ લગ્નની લાલચ આપી ત્રણ થી ચાર વખત દુષ્કર્મ આચર્યું

January 2, 2025

           મહેસાણા નજીક આવેલ હોસ્ટેલ મા રહેતી અને એક કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય યુવતી અને ઉદલપુર ગામે રહેતા વ્રજ પટેલ પણ એજ કોલેજમાં અભ્યાસ કરતો હતો.અભ્યાસ દરમિયાન યુવક યુવતી વચ્ચે અગાઉ મિત્રતા હતી  યુવતી જે હોસ્ટેલ માં રહેતી ત્યાં તેને ડરાવી ધમકાવી હોસ્ટેલ માંથી રજા લેવડાવી યુવતીને 28 ડિસેમ્બર ના રોજ પોતાના ઘરે ઉદલપુર લઈ ગયો હતો એ દરમિયાન રાત્રીના સમયે વ્રજ પટેલ નામના યુવકે પોતાના ઘરમાં યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અવારનવાર યુવતી ને ફોટો બતાવી બ્લેકમેલ કરતો અને ફોટોગ્રાફ કોલેજ માં બધાને બતાવી દેવાની ધમકીઓ આપતો હતો.

લગ્નની લાલચ આપી કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલ મા રહેતી વિદ્યાર્થીની સાથે તેની જ કોલેજમાં અભ્યાસ કરતા યુવકે યુવતીને પોતાના ઘરે લઇ જઇ લગ્નની લાલચ આપી ત્રણ થી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ યુવતી સાથે લગ્ન ન કરતા યુવતીએ મહેસાણા તાલુકા પોલીસ મા દુષ્કર્મ અંગે.મહેસાણા તાલુકા પોલીસ મા યુવતીએ વ્રજ પટેલ વિરુદ્ધ કલમ.64(2)(એમ),87,351(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:55 am, Jan 8, 2025
temperature icon 11°C
clear sky
Humidity 34 %
Pressure 1015 mb
Wind 7 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:09 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0