કેન્દ્ર સરકારે 9 કોમોડિટી વાયદા ઉપર પ્રતિબંધ લગાવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

કેન્દ્ર સરકાર બદલાવના ર્નિણય લેવામાં જાણીતી છે ફરી એકવાર એગ્રી કોમોડિટી વાયદા પર કેન્દ્ર સરકારે મોટો ર્નિણય લીધો છે. કોમોડિટી વાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેના પગલે હવે ખેડૂતોને નુકશાન થશે પરતું જનતો રાહત મળશે, આ ર્નિણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ખેડૂતોના નવા પાકોની આવકનો સમય છે.

કોમોડિટી વાયદા પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદ્યો છે. ચોખા, ઘંઉ, ચણા, રાયડા પર પ્રતિબંધ મૂકાયો છે ,આ ઉપરાંત સોયાબીન, સોયાતેસ, સોયાગોળ,પર પણ રોક લગાવવામાં આવી છે આ સાથે પામતેલ,મગ વાયદા પર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધથી પ્રજાને રાહત મળશે. હાલમાં જે પ્રમાણે ખાઘતેલના ભાવ આસમાને પહોચ્યા હતા તે નિયંત્રણમાં આવી જશે. જેના લીધે ગ્રાહકોને રાહત મળશે.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.