ગરવી તાકાત સાબરકાંઠા : ઇડરના ઘાટી ગંભીરપુરા વિસ્તારમાંથી પોલીસે ચરસ સાથે એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી ₹3400ની કિંમતનું 13.950 ગ્રામ ચરસ મળી આવ્યું પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ઝડપાયેલા યુવકની ઓળખ કુણાલકુમાર પ્રકાશભાઈ સુથાર તરીકે થઈ તે મૂળ ઇડર તાલુકાના ફીંચોડ ગામનો રહેવાસી અને હાલ ઇડર શહેર પાસે આવેલી મધુવન સોસાયટીના મકાન નંબર 24માં રહે ઇડર પોલીસને બાતમી મળી કે ઘાટી ગંભીરપુરા વિસ્તારમાં.

એક યુવક નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલો આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુણાલકુમારને ઝડપી પાડ્યો ઇડર પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.આર. ચૌહાણે આ મામલે ગુનો દાખલ કર્યો પોલીસ હવે આ ચરસ ઇડર સુધી ક્યાંથી પહોંચ્યું અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી ઉલ્લેખનીય સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેર અને તાલુકામાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું જે એક ચિંતાજનક બાબત.

શહેરના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં નશાખોરી નું પ્રમાણ ખૂબ વધ્યું ઇડર શહેરના બાલાજી કોમ્પલેક્ષ પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં સાંજના સમયે ખૂબ મોટા પ્રમાણમાં યુવાનો અહીં નશો કરતા જોવા મળે તો બીજી બાજુ ઈડર શહેરના ગઢની તળેટીમાં પણ આ દૂષણ દિવસે દિવસે વધી રહી બીજી બાજુ ઇડર શહેરના મહારાણા સર્કલ પાસે પણ સાંજના સમયે સાકોર યુવાનો નશો કરતા જોવા મળે પોલીસ સત્તર્ગ બની તપાસ કરે તો આવા યુવાનો નશા ખોરી થી બચી શકે તેમ.


