હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી પાટણ દ્રારા બી.એસ.સી. સેમીસ્ટર- 6 નું પરિણામ ૯૦ ટકા જાહેર

July 4, 2022
ગરવી તાકાત પાટણ : વિવિધ વિધા શાખાના સ્નાતક અનુસ્નાતક કક્ષાના સેમીસ્ટરના પરિણામો જાહેર કરવામાં આવી રહયાં છે ત્યારે  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ બેચલર  ઓફ સાયન્સ – બી.એસ.સી. સેમીસ્ટર- ૬ નું પરિણામ ૯૦. ટકા  જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં પુરુષ- ૩૯૯૬ સ્ત્રી-૨૩૨૪ કુલ ૬૩૨૦ નોધાયા હતા તે પૈકીના ફર્સ્ટ કલાસ ડીસ્ટીકશનમાં પુરુષ- ૮૩૦ સ્ત્રી ૯૧૫ કુલ ૧૭૪૫, જયારે પુરુષ-૨૩૭  સ્ત્રી ૫૯ કુલ ૨૯૬ ફર્સ્ટ કલાસ  અને પુરુષ-૦૨ સ્ત્રી ૦૦ કુલ ૦૨ સેકન્ડ કલાસ, પુરુષ-૨૮ સ્ત્રી ૦૯ કુલ ૩૭ પાસ કલાસ
પુરુષ- ૫૫૦ સ્ત્રી ૭૪ કુલ ૬૨૪ નાપાસ, પુરુષ- ૧૮ સ્ત્રી ૦૧ કુલ ૧૯ ગેરહાજર , યુનિવર્સિટીના નિયમ પ્રમાણે ડબલ્યુ ૧૦૩  પુરુષ-૨૨૭૪ સ્ત્રી -૧૨૪૦ કુલ ૩૫૧૪, પુરુષ-૫૬ સ્ત્રી -૦૬ કુલ -૬૨ પરિણામ રદ કરવામાં આવેલ. આમ, આ પરિક્ષામાં પુરુષ- ૩૯૯૬ સ્ત્રી-૨૩૨૪ કુલ ૬૩૨૦ નોધાયા હતા . હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી, પાટણ. બી. એસ. સી. સેમી.૬ના પરિણામ સારાંશ (કેટેગરી મુજબ) ઉમેદવારો હાજર થયા
જનરલ-૧૮૪૧, એસસી -૬૩૦,એસ.ટી-૪૮૬, ઓબીસી – ૩૩૬૨ તે પૈકી  જનરલ- ૬૬૩, એસસી-૧૮૨,એસ.ટી-૨૩૦, ઓબીસી-૧૦૨૪ પાસ થયા આમ, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા ગત એપ્રિલ-૨૦૨૨માં લેવાયેલ બેચલર  ઓફ સાયન્સ – બી. એસ.સી..સેમીસ્ટર -૬ નું પરિણામ ૯૦. ટકા ડબલ્યુ -૧૦૩  સાથે જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0