હિંમતનગરના હાજીપુર પાસેથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે કારમાંથી રૂ. 3.19 લાખનો દારૂ ઝડપી પાડ્યો…

January 22, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાજીપુર પાસેથી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી આ દરમિયાન એક કારમાંથી રૂ. 3.19 લાખની કિંમતની 1488 વિદેશી દારૂની બોટલો મળી આવી પોલીસે કુલ રૂ. 11.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કારચાલકને ઝડપી પાડ્યો આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હિંમતનગર એ ડિવિઝનના PI પી.એમ.ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, PSI એન.બી.વાઘેલા અને એ.પી.માળી સ્ટાફ સાથે ગુરુવારે વહેલી સવારે પેટ્રોલિંગમાં.

Traffickers targeted four closed houses in Hajipur's Sriveela Society; 1.91  lakh worth of gold and silver jewelery stolen | સાબરકાંઠા ક્રાઇમ ન્યૂઝ:  હાજીપુરની શ્રીવીલા સોસાયટીમાં તસ્કરોએ ચાર ...

તે દરમિયાન હરપાલસિંહને મળેલી બાતમીના આધારે નાકાબંધી ક   રીને વોચ ગોઠવવામાં આવી પોલીસને માહિતી મળી કે, રાજસ્થાનના પાલીથી ખેરવાડા થઈને હિંમતનગર થઈ અમદાવાદ તરફ જતી એક XUV કારમાં વિદેશી દારૂનો જથ્થો પોલીસે આ કારને રોકીને તપાસ કરતા તેમાંથી દારૂની 42 પેટીઓમાંથી કુલ 1488 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 3,19,920 થાય.

Himmatnagar Liquor Seized; 6 Booked for Prohibition Crime

પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,000નો મોબાઈલ ફોન અને રૂ. 8 લાખની કાર સહિત કુલ રૂ. 11,24,920નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કેસમાં રાજસ્થાનના જયપુરના મુરલીપુરાનો રહેવાસી વિકાસકુમાર યાદારામ ક્રિસમિયા (ઉંમર 35) ઝડપાયો આ ઉપરાંત, દારૂ ભરાવનાર અને લેનાર સહિત પાંચ ફરાર આરોપીઓમાં ફોજીરામ (પાલી, જોધપુર), મહિન્દર (પાલી, જોધપુર), માહિપાલસિંહ (પાલી, જોધપુર), રણજિત (વિજયનગર, સાબરકાંઠા) અને અમદાવાદનો એક મોબાઈલ ચાલકનો સમાવેશ થાય.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0