વિસનગર શહેરમાં કરેલા ફોન કૉલ મુદ્દે એક શખ્સે પથ્થરથી ડૉક્ટર પર કર્યો હુમલો…

September 22, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં એક ડૉક્ટર પર હુમલાનો કિસ્સો સામે આવ્યો વડનગરની વસંતપ્રભા હોસ્પિટલમાં કાર્યરત ડૉ. વિનીતકુમાર સોલંકી પર તિરુપતિ કોમ્પલેક્ષમાં હુમલો થયો. ડૉ. વિનીતકુમાર તેમના ભાઈ જાગૃત સાથે કાંસા ચોકડી સ્થિત તિરુપતિ કોમ્પલેક્ષમાં સોડા પીવા ગયા.

હવે બાળકો અસુરક્ષિત! તીક્ષ્ણ હથિયાર વડે અમદાવાદમાં બાળકો પર જીવલેણ હુમલો,  ઘટના CCTVમાં કેદ

પાર્કિંગમાં તેઓ હાજર હતા ત્યારે સિધ્ધેશ્વરી સોસાયટીના રહેવાસી રાહુલ પરમાર ત્યાં આવ્યા. રાહુલે ડૉક્ટરને બે મહિના પહેલા તેમના ભાભીને કરેલા ફોન કૉલ અંગે પૂછપરછ કરી. ડૉક્ટરે આ મુદ્દે ચર્ચા કરવાની ના પાડતા રાહુલ ઉશ્કેરાયા તેમણે ડૉક્ટરને અપશબ્દો કહ્યા.

Two constables of Visnagar police station brought the accused in a civil  dereliction of duty; The absconding accused was caught | ફરજમાં બેદરકારી  દાખવતા સસ્પેન્ડ: વિસનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ ...

અને પથ્થર વડે માથામાં મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના અંગે ડૉ. વિનીતકુમારે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે રાહુલ પ્રહલાદભાઈ પરમાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0