શામળાજી તાલુકાના ચીતરીયા ગામની સીમમાં LCBએ વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી એક કાર ઝડપાઈ…

June 16, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી તાલુકાના ચીતરીયા ગામની સીમમાં એલસીબી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન દારૂ ભરેલી એક સફેદ સ્વિફ્ટ કાર ઝડપાઈ જોકે, કારનો ચાલક ગાડી છોડીને અંધારાનો લાભ લઈ ઝાડીઓમાં ફરાર થઈ ગયો પોલીસે કુલ રૂ. 7.74 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમ કારછા તરફ જતા વાહનોનું ચેકિંગ કરી રહી.

શામળાજી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ભિલોડામાંથી ઝડપી  પાડ્યો… – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News,  Politics News etc.

તે દરમિયાન ચીતરીયા તરફથી એક શંકાસ્પદ સફેદ કલરની સ્વિફ્ટ કાર (GJ.15.CB.5736) આવતી જોવા મળી કાર ચાલકે પોલીસને જોઈને થોડે આગળથી યુ-ટર્ન મારીને ખૂબી માતા તરફ ગાડી ભગાવી પોલીસે શંકા જતાં ગાડીનો પીછો કર્યો પીછો કરતા કાર ચાલકે થોડે આગળ જઈ રોડની સાઈડમાં ગાડી ઊભી રાખી અને તેમાંથી ઉતરીને બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરાઓમાં થઈ અંધારાનો લાભ લઈ ભાગી ગયો.

Shamalaji Liquor Seized; Car Driver Flees | Lakhs Worth Goods Recovered

પોલીસે સ્વિફ્ટ ગાડીની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 28 આખી પેટીઓ મળી આવી જેમાં 1056 બોટલ/ટીન આ દારૂની કિંમત રૂ. 2,74,540/- આંકવામાં આવી ગાડીની કિંમત રૂ. 5,00,000/- ગણીને કુલ રૂ. 7,74,540/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0