જિલ્લા કલેકટર કચેરી ખાતે મતદાર જાગૃતિ અંતર્ગત રંગોળીનું આયોજન

November 28, 2022

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા જિલ્લામાં આગામી 05 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. જે સંદર્ભે નાગરિકોમાં મતદાન જાગૃતિ માટે તંત્ર દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે. મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે દિવ્યાંગ બાળકોએ સુંદર રંગોળીનું આયોજન કર્યું હતું.

મહેસાણા જિલ્લાની બહેરા-મુંગા શાળાની દિકરીઓ દ્વારા દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતર્ગત ક્લેક્ટર કચેરી ખાતે સુંદર રગોળી બનાવી દિવ્યાંગ મતદારોને મત આપવા અપીલ રંગોળીના માધ્યમથી કરી હતી. આ આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચેરી મહેસાણા અને દિવ્યાગ નોડલ વ જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી મહેસાણાના દ્વારા કરાયું હતું

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0