મહેસાણામાં વિજ્ઞાન પ્રવાહનું 86.46 અને સામાન્ય પ્રવાહનું 95.08 ટકા પરિણામ જાહેર…

May 5, 2025

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ એપ્રિલ 2025માં લેવાયેલી ધો12 સાયન્સ સામાન્ય પ્રવાહનું પરિણામ વેબસાઇટ પર ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું .જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓ ના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી ન હતી.

GSEB પરિણામ 2025 ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ | gseb result 2025 std  12 science and general stream

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ :- મહેસાણા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 3414 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 3409 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી.જેમાં A ગ્રેટ મા 21, A2 ગ્રેડમાં 214,B1 ગ્રેડમાં 494,B2 ગ્રેડમાં 707,C1 ગ્રેડમાં 777,C2 માં 619,D ગ્રેડમાં 114, E1 ગ્રેડમાં 1 સમાવેશ થાય છે ત્યારે જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 86.46 ટકા પરિણામ સામે આવ્યું.

Standard 12 General Science stream result today | ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન  પ્રવાહનું પરિણામ જાહેર: જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રવાહનું 89.15% અને  વિજ્ઞાન પ્રવાહનું ...

સામાન્ય પ્રવાહનું પરિણામ :- મહેસાણા જિલ્લાના સામાન્ય પ્રવાહમાં નોંધાયેલા 11488 માંથી 11404 પરીક્ષા આપી હતી જેમાંથી A1 ગ્રેડ માં 93,A2 ગ્રેડમાં 1212,B1 ગ્રેડમાં 2749,B2 ગ્રેડમાં 3362,C1 ગ્રેડમાં 2570,C2 ગ્રેડમાં 799,D ગ્રેડમાં 56,E1 ગ્રેડમાં 2 કુલ પરિણામ 95.08 મેળવ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0