— 6 સાધનો બળીને ખાખ :
— અચાનક જ આગ ભભૂકી :
— કડી પોલીસ સ્ટેશનમાં ગુનામાં વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ હતી :
ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસ સ્ટેશનમાં આવેલ પોલીસ ક્વાર્ટર પાસે કડી પોલીસ સ્ટેશનમાં ગુનામાં વપરાયેલ સાધનોમાં અચાનક જ
આગ ભભૂકતા સ્થાનિકોમાં અફડાતફડી મચી જવા પામી હતી સ્વિફ્ટ, રીક્ષા, એસન્ટ,સહિત કુલ છ
આગ ભભૂકતા સ્થાનિકોમાં અફડાતફડી મચી જવા પામી હતી સ્વિફ્ટ, રીક્ષા, એસન્ટ,સહિત કુલ છસાધનોમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી પોલીસ ના રહેણાંક ક્વાર્ટર વિસ્તારમાં મૂકેલ મર્ડર, પ્રોહિબિશન જેવા ગુનામાં
વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભુકતા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કડી નગરપાલિકામાં ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી
વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભુકતા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ કડી નગરપાલિકામાં ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતીકડી પાલિકાના બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવીને મહા જહેમતે આગને કાબુમાં લીધી હતી જોકે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આગ કાબુમાં આવતા પોલીસ કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી


