વિશ્ર્વ મહિલા દિવસ નિમિત્ત ઇનર વ્હીલ ક્લબ મહેસાણા દ્વારા મહિલા દિવસ ની ઊજવણી કરવા મા આવી

March 10, 2022

— 8 માર્ચ ના રોજ એક શામ નારી શક્તિ કે નામ :

ગરવી તાકાત મહેસાણા: એક શામ નારી શક્તિ કે નામ કાર્યક્રમ અંતર્ગત સમાજ ના અલગ અલગ ક્ષેત્ર મા તી આવતી મહિલાઓ, સાથે વાર્તાલાપ કરવા આવ્યુ

રાખી દેસાઈ (ઇનર વ્હીલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન)સરલા બેન પટેલ (ઇનર વ્હીલ ક્લબ ફાઉન્ડર પ્રેસીડેનટ) આયેશા બેન પટેલ (સામાજીક કાર્યકર્તા) ડા.રંજના બેન પટેલ ચૌધરી (પ્રોફેસર કડી કોલેજ)દશ્રા બેન ગોસ્વામી (નર્સ સિવિલ હોસ્પીટલ) તારા બેન ઠાકોર (ગૃહ ઉદ્યોગ)પ્રિયંકા ઠાકોર (ન્યૂઝ રિડર)તિથિ પ્રજાપતિ (હેર ડોનર)કૈલાસ બેન ચૌધરી(ASI મેહસાના પોલિસ) કુંદન બેન પટેલ (હેર ડોનર)

ચર્ચા મા ભાગ લીધો કલબ પ્રેસીડેનટ અંજલિ ઓઝા કાર્યક્રમ નુ સંચાલન કરયુ. અને તેમની ટીમ સેકેટરી પુષ્પા ઠક્કર, શૈલા લોખઙવાલા, મૈત્રી પરીખ, કલપના શાહ, મિનાશ્રી ,પ્રતિમા, સોનીયા શાહ વ ઇનર વ્હીલ ના મેમ્બર એ કાર્યક્રમ ને
સફલ બનાયુ

તસ્વીર અને અહેવાલ — અક્ષય નાયક– મહેસાણા

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0