વિજાપુર પોલીસે કોલવડા રોડ પરથી ઘરફોડ અને કેબલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી…

October 9, 2025

ગરવી તાકાત મહેસાણા : વિજાપુર પોલીસે કોલવડા રોડ પરથી ઘરફોડ અને કેબલ ચોરી કરતી એક ગેંગને ઝડપી પાડી આ ગેંગમાં બે મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ પાંચ આરોપીઓનો સમાવેશ થાય પોલીસે તેમની પાસેથી કુલ રૂ. 2,27,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી ઘરફોડ અને કેબલ ચોરીની ઘટનાઓને પગલે પોલીસ અધિકારીઓની સૂચના મુજબ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ.આર. બારીયાએ એક ટીમ બનાવી.

Employee stole from a company in Vijapur | વિજાપુરની કંપનીમાં કર્મચારીએ  ચોરી કરી: બારી બહાર ડાઈ ફેંકી, ઘરે જતી વખતે લઈ જતો, માલિકે વોચ ગોઠવી ઝડપી  પાડ્યો - Mehsana ...

આ ટીમ કોલવડા તરફ પેટ્રોલિંગ કરી રહી ત્યારે તેમને બાતમી મળી કે ઘરફોડ અને કેબલ ચોરી કરતી ગેંગના સભ્યો કોલવડા રોડ પર શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે ઊભા. પોલીસે બાતમીના આધારે તાત્કાલિક સ્થળ પર પહોંચી કોર્ડન કર્યું અને પાંચેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા.જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 86 કિલો તાંબાનો વાયર, 7 કિલો રબર સાથેનો તાંબાનો વાયર.

Vijapur Police Arrest Burglary Cable Theft Gang | વિજાપુર પોલીસે ઘરફોડ, કેબલ  ચોરી કરતી ગેંગને ઝડપી: કોલવડા રોડ પરથી ગેંગના સાગરિતોની ધરપકડ, ચોરીનો 2.27  લાખનો ...

અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય આશરે 2 લાખ 27 હજાર 100નો મુદ્દામાલ કબજો કરાયો પોલીસે દિનેશ મનોજભાઈ દેવીપૂજક, નગીન દશરથભાઈ દેવીપૂજક, કેશરબેન દેવીપૂજક, અંજલી ઉર્ફે વીરુબેન દેવીપૂજક અને શની છોટાભાઈ દેવીપૂજક સહિતના આરોપીઓની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0