ઉનાવા પોલીસે છેલ્લા 15 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને દબોચ્યો…

April 14, 2026

ગરવી તાકાત મહેસાણા : ઉનાવા પોલીસે છેલ્લા 15 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉનાવા હાઈવે રોડ પર આવેલા એસ.આર. પેટ્રોલપંપ સામેથી આરોપીની ધરપકડ કરવામાં આવી મળતી વિગતો અનુસાર, ઉનાવા પોલીસ સ્ટેશનના ગુના ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 303 (2).

ઊંઝા પંથકમાંથી સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્સ સામે ઉનાવા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાઈ

અને 54 હેઠળ નોંધાયેલા ગુનામાં વલી જમાલભાઈ ઉસ્માનભાઈ સીધી (ઉંમર 32). લાંબા સમયથી વોન્ટેડ આરોપી મૂળ ગણવાડા સૈયદવાસ,તા.સિદ્ધપુર, જિ. પાટણનો રહેવાસી ઉનાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો આ દરમિયાન કોન્સ્ટેબલ ધવલકુમાર પ્રભાતભાઈ (બકલ નંબર 1409)ને ખાનગી રાહે બાતમી મળી.

Unava Police Nabs 15-Month Absconder Near SR Petrol Pump

કે વોન્ટેડ આરોપી વલી જમાલભાઈ હાલમાં એસ.આર. પેટ્રોલપંપ સામે ઉભો બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ત્યાં હાજર શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વલી જમાલભાઈ સીધી હોવાનું કબૂલ્યું પોલીસે આરોપીની અટકાયત કરી ઉનાવા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0