બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો કર્યા…

April 14, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓના આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે ફોર્મ ચકાસણી દરમિયાન બક્ષીપંચનો દાખલો સમયસર રજૂ કરવા છતાં તેને અવગણવામાં આવ્યો આ મામલે તેમણે હાઈકોર્ટમાં કાયદાકીય લડત આપવાની ચીમકી ઉચ્ચારી ગેનીબેન ઠાકોરે સ્પષ્ટતા કરી કે ચૂંટણી અધિકારીએ તેમને અડધો કલાકનો સમય આપ્યો પરંતુ પહેલાં જ દસ-પંદર મિનિટમાં બક્ષીપંચનો દાખલો રજૂ કરાયો તેમણે ઉમેર્યું કે નામમાં ફેરફાર માટે ટેકનિકલ કારણોસર પરંતુ રજૂ ન કરાયો હોય તેવી ઘટના બની ન તેમણે દેશમાં લોકશાહી જેવું કંઈ ન હોવાનો દાવો તેમણે આરોપ લગાવ્યો કે અધિકારીઓ તટસ્થ રહીને કામ કરવાને બદલે કોઈ એક પક્ષના ઈશારે કામ કરી રહ્યા.

Banaskantha MP Geniben Thakors Form Verification Allegations | High Court  Threat

તેમણે આને સીધી રીતે ભાજપની તાનાશાહી ગણાવી અને કહ્યું કે અધિકારીઓ લોકશાહીની હત્યા કરી રહ્યા ભોરોલ જિલ્લા પંચાયત બેઠકના પ્રશ્ન પર બોલતા તેમણે કહ્યું કે, ‘ગદ્દારોનો ઈતિહાસ હંમેશા ભવ્ય રહ્યો તેમણે ચેતવણી આપી કે જે લોકોએ પક્ષ અને જનતા સાથે દગો કર્યો તેમને આવનારી ચૂંટણીમાં મતદારો યોગ્ય જવાબ આપશે તેમણે ભારપૂર્વક કહ્યું તેઓ ડરવાના નથી પરંતુ લડત આપશે કોંગ્રેસના આગેવાન ઠાકરશીભાઈ રબારીએ પણ ચૂંટણી અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા તેમણે જણાવ્યું કે થરાદની ધરતી પર લોકશાહીની હત્યા થઈ રહી.

Thakarshi Rabaris Strong Warning on Inter-Caste Relations | Vav-Therad

ઠાકરશીભાઈએ કહ્યું કે લોકશાહી એક પર્વ અને દરેકને પોતાની પસંદગી મુજબ ચૂંટણી લડવાનો અધિકાર છતાં અહીં કાયદા વિરુદ્ધની કાર્યવાહી થઈ રહી તેમણે દાવો કર્યો કે કાયદા મુજબ પ્રથમ ભરાયેલું ફોર્મ માન્ય ગણાવવું જોઈએ પરંતુ હાલમાં અંતિમ ફોર્મ રદ કરવાની વાત થઈ રહી ઠાકરશીભાઈએ માંગ કરી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રથમ ફોર્મને માન્યતા આપવી જોઈએ તેમણે ઉમેર્યું કે જો આમ આદમી પાર્ટીનું અંતિમ ફોર્મ રદ કરવામાં આવે તો ભાજપનું પણ અંતિમ ફોર્મ રદ થવું જોઈએ તેમણે ચેતવણી આપી કે જો કાયદા વિરુદ્ધ નિર્ણય લેવાશે તો તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અધિકારીઓને લોકશાહીનું ગળું ઘોંટવાનું કામ ન કરવા અપીલ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0