વાવ-થરાદ પોલીસે ભારતમાલા રોડ પર ચેકિંગ દરમિયાન બે શખ્સોને MD ડ્રગ્સ સાથે ઝડપી પડ્યા…

May 14, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ જિલ્લામાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી થરાદ ડીવાયએસપી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપવામાં આવી ભારતમાલા રોડ પર સઘન ચેકિંગ દરમિયાન બે શખ્સોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા પોલીસે વાતડાઉ ચેકપોસ્ટ પર બાતમીના આધારે એક બોલેરો ગાડી રોકી તપાસ કરી આ તપાસ દરમિયાન ગાડીમાંથી 17.73 ગ્રામ મેથ એમ્ફેટામાઇન (MD) ડ્રગ્સ મળી આવ્યું.

જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત ₹1.77 લાખ આંકવામાં આવી આ કેસમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી પોલીસે સરકારી પંચોની હાજરીમાં ડ્રગ્સ ઉપરાંત કાર, બે મોબાઇલ ફોન અને અન્ય સામાન સહિત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ કબજે કર્યો થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરીયાએ જણાવ્યું.

થરાદના વાંતડાઉ પાસેથી 1.77 લાખના ડ્રગ્સ સાથે બે જણા પકડાયા

કે વાવ-થરાદ જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાથી અહીં સતત કડક ચેકિંગ કરવામાં આવે પ્રાથમિક તપાસમાં આરોપીઓએ સાંચોર ટોલ નજીકથી ડ્રગ્સ મેળવ્યાનું સામે આવ્યું પરમિટ વગર માદક પદાર્થ રાખવા બદલ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0