પાલનપુર તાલુકાના માલણમાં વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું

July 8, 2022
ગરવી તાકાત પાલનપુર : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિકાસયાત્રા રથનું પાલનપુર તાલુકાના માલણ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માલણ ગામે આવેલ પ્રાથમિક શાળામાં સવારે આયુષ્યમાન ભારત કાર્ડનો અને આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ સાંજે વિકાસયાત્રા રથ આવી પહોંચતા શાળાની વિદ્યાર્થીનીઓના હસ્તે કંકુ ચોખાથી રથને વધાવી સ્વાગત કરવામાં  આવ્યું હતુ. કાર્યક્રમમાં સરપંચ, તલાટી, ડે. સરપંચ અને ગામના આગેવાનો તેમજ સરકારી કર્મચારીઓ જોડાયા હતા અને કાર્યક્રમમાં હાજર મહેમાનોનું તુલસીના છોડ આપી સન્માન કરવામાં અ‍ાવ્યુ હતુ.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0