વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં કચરાના મુદ્દે બે પરિવારો વચ્ચે મારામારી…

September 4, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં કચરાના મુદ્દે બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું ઘર આગળ પડેલા કચરા અને ઈંટો મુદ્દે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું આ ઘટનામાં પાંચ લોકોને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પ્રથમ ફરિયાદ રિન્કુબેન સૌરભભાઈ પટેલે નોંધાવી.

મહુધામાં અગાઉના ઝઘડાની અદાવતમાં 2 પરિવારો વચ્ચે મારામારી : 4 ને ઇજા | Fight  between 2 families in Mahudha over previous feud: 4 injured - Gujarat  Samachar

તેમના જણાવ્યા મુજબ, તેમના ઘરે શૌચાલય બની રહ્યું હોવાથી ઈંટો મૂકેલી પાડોશી અલકેશભાઈ માધવલાલે નગરપાલિકામાં કચરા અંગે ફરિયાદ કરી આ મુદ્દે થયેલી ચર્ચા ઉગ્ર બની રિન્કુબેનના આરોપ મુજબ, અલકેશભાઈ, આશાબેન, જીગ્નેશકુમાર અને કલાવતીબેને ભેગા મળીને તેમના પરિવારના સભ્યોને ધોકા વડે માર માર્યો.

A case has been registered against 4 who threatened to kill me with an iron  pipe in the forehead for parking a bike in Fateh Darwaza area of Visnagar.  | પાર્કિંગ મુદ્દે

સામે પક્ષે આશાબેન અલકેશભાઈ પટેલે પણ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે, કચરાના મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન રિન્કુબેન, સૌરભભાઈ, રચિત અને સીતાબેને છરો, તલવાર અને લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો.પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0