વિસનગરમાં પૈસાની ઉઘરાણી અને ધમકીથી કંટાળેલી મહિલાએ કર્યો આપઘાત…

July 19, 2025

ગરવી તાકાત મહેસાણા : વિસનગર શહેરમાં રંજરેજની પોળમાં રહેતી મહિલાનો દિયર ગુમ થઇ ગયા બાદ ગત 17 જુલાઇના રોજ બે રીક્ષા ભરીને આવેલ મહિલાઓએ દિયરે લીધેલ પૈસા આપી દેવાનું જણાવી ધમકી આપતાં મહિલાએ દવા પી લીધી જેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બનાવ અંગે પોલીસે મહિલાના નિવેદનને આધારે ત્રણ નામજોગ સહિત અજાણ્યા 13 વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

A case has been registered against 4 who threatened to kill me with an iron  pipe in the forehead for parking a bike in Fateh Darwaza area of Visnagar.  | પાર્કિંગ મુદ્દે

શહેરની રંજરેજની પોળમાં રહેતા શબાનાબેન ચોક્સીના પતિ ઇદ્રીશભાઇની મહેસાણા મીરા જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે શબાનાબેન તેમના દિયર અલ્તાફભાઇ તેમના પત્ની સહિત બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે. 15 જુલાઇના રોજ શબાનાબેનના દિયર અલ્તાફભાઇ ઘરેથી કોઇને કહ્યા વગર જતા રહેતાં  તેમના પતિ ઇદ્રીશભાઇએ વિસનગર પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ નોંધ કરાવેલ.

પિતાના મોતનો આઘાત સહન ન થતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યુ -  Gujarati News | । Son commits suicide without being shocked after father's  death - । Son commits suicide

જ્યાં 16 જુલાઇના રોજ શબાનાબેન તેમના દેરાણી રેશમાબેન સાથે ઘરે હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો અને અક મહિલાએ ઘરે આવી અમો પઠાણ મુર્તુઝા, વ્હોરા સોહિલ અને રિઝવાના આપા પઠાણના માણસો છીએ, તારા દિયરે તેમની પાસેથી પૈસા લીધેલ છે આપી દેજો કહી ધમકી આપી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0