મહેસાણા જિલ્લાના રૂપપુરાની કેનાલમાંથી દેદિયાસણના યુવકનો મૃતદેહ મળી આવ્યો

June 21, 2022

–મહેસાણા ફાયરની ટીમે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો :

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના આસજોલ નજીક રૂપપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાંથી મહેસાણા ફાયરની ટીમે દેદિયાસણ ગામના ઠાકોર યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. રૂપપુરા પાસેથી પસાર થતી કેનાલમાં કોઈ યુવક ડૂબી રહ્યો હોવાના મેસેજને પગલે પહોંચેલી મહેસાણા ફાયરની ટીમે કેનાલમાંથી ૧ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતકનું નામ ઠાકોર જીતુજી અરચણજી અને મહેસાણાના દેદિયાસણ ગામનો હોવાનું ફાયરના સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0