— મહેસાણા જિલ્લાના ડી.વાય.એસ.પી.આર.આઇ. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ બેઠક યોજાઇ :
ગરવી તાકાત મહેસાણા : કડી માં થોડા ઘણા સમયથી લૂંટ ચીલઝડપ મારામારી હત્યા જેવા અનેક ધટનાઓ બની રહી છે ત્યારે આ બાબતે સૌ વેપારીઓ અને ધંધાદારીઓ ને પોલીસ ના કર્મચારીઓ દ્ધારા સાવચેતી ને ભાગ રૂપે સૂચના
ઓ અને માગદર્શન આપવામાં આવ્યું હતું.
ઓ અને માગદર્શન આપવામાં આવ્યું હતું.કડી એપી.એમ.સી. માં વેપારીઓ તથા જીમ અને મિલના માલિકો સાથે બેઠક યોજાઇ હતી.અને કડી હાઇવે ઉપર આવેલ સિલ્વર પર્લ હોટલમાં જી.આઇ.ડી.સી ના વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
કડી પંથક ની અંદર છેલ્લા ઘણા સમયથી ચોરી ચીલઝડપ અને મારામારી હત્યા જેવી અનેક ધટનાઓ ફૂલી ફાલી છે ત્યારે આજે મહેસાણા જિલ્લા ના ડી.વાય.એસ.પી આર.આઇ. દેસાઈ તથા
કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી ગોસ્વામી ના અધ્યક્ષતા ને બેઠક યોજાઇ હતી.જેમાં કડી શહેર ના વેપારીઓ, ધંધાદારીઓ,અને જીનીગ ના વેપારીઓ સાથે બેઠક યોજીને
કડી પોલિસ સ્ટેશન ના પી.આઇ ડી.બી ગોસ્વામી ના અધ્યક્ષતા ને બેઠક યોજાઇ હતી.જેમાં કડી શહેર ના વેપારીઓ, ધંધાદારીઓ,અને જીનીગ ના વેપારીઓ સાથે બેઠક યોજીનેસાવચેતીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.જેમકે જ્યારે કોઈ પણ વેપારીઓ કે તેમના કર્મચારીઓ પોતાના પૈસા ભરવા માટે બેંક માં કે અન્ય જગ્યા ઉપર જાવો તો એકલા ના જશો તમારી સાથે બીજા કોઈ અન્ય વ્યક્તિ ને સાથે રાખવા અને તમારી ધંધાકીય જગ્યાઓ ઉપર સી.સી.ટીવી કેમેરા અવશ્ય લગાવો જેવી અનેક બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌ વેપારીઓ સાવચેતી માં રહે તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી