સમી તાલુકાના મહમદપુરા બાસપા ગામેથી SOG શાખાએ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો…

July 21, 2026

ગરવી તાકાત પાટણ : સમી તાલુકાના મહમદપુરા (બાસપા) ગામેથી એસ.ઓ.જી. શાખાએ એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો આ ડોક્ટર કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયકાત વિના ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતો મળતી વિગતો અનુસાર, સમી પોલીસ સ્ટેશન વિસ્તારના મહમદપુરા ગામે તપાસ દરમિયાન.

કાનુ ઉર્ફે નટુજી રામાજી રેવાજી ઠાકોર ક્લિનિક ચલાવતો હોવાનું સામે આવ્યું તેની પાસે માન્ય મેડિકલ સર્ટિફિકેટ કે ડિગ્રી ન હોવા છતાં તે ડોક્ટર હોવાનો ઢોંગ કરતો કાનુ ઠાકોર બીમાર લોકોને તપાસીને એલોપેથિક દવાઓ તથા ઈન્જેક્શનો આપતો આ રીતે તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો.

SOG Action in Amirgarh, Caught bogus doctor Practicing without degree |  Gujarat News | Sandesh

પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ, ઈન્જેક્શનો અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 8,316.70 નો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે સમી પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ, 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0