સાકં ળચદં પટેલ યનિુનિવર્સિ ટીએ ઇન્ડસ્ટ્રી ઓનર પ્રોગ્રામ (IHP) હઠેળ વિદ્યાર્થી ઓનેસક્ષમ અનેવાસ્તવિ કદુનિ યામાં શ્રષ્ઠ બનાવવાના પ્રયાસો હઠેળ “બેચલર ઑફ સાયન્સ ઇન ઇન્ફર્મેશર્મેન ટેક્નોલોજી” (B.Sc. IT) પ્રોગ્રામ માટે અગ્રણી બ્રાન્ડ TCS iON સાથે એમઓયુપર હસ્તાક્ષર કર્યા

July 30, 2022

ગરવી તાકાત મહેસાણા : ઇન્ડસ્ટ્રી 4.0 ના યગુ મા રોજગારીએ વિ દ્યાર્થી ઓના જ્ઞાનની સાથેઇન્ડસ્ટ્રીના કૌશલ્ય સાથેપણ જોડાયલે અગત્યનુંપરિ બળ છે. આ પ્રોગ્રામ ઇન્ડસ્ટ્રીની માગં પ્રમાણેવિ દ્યાર્થી ઓમાં રહલે કૌશલ્યો અનેઆંતરીક શક્તિ નેસચુ રુરુપેવિ કસાવવા માટેઇન્ડસ્ટ્રીની ભાગીદારી સાથેબનાવવામાંઆવ્યો છેઅનેતેસમગ્ર ઉચ્ચ શિ ક્ષણ માટેગેમચેન્જર બની રહશે. આ પ્રોગામ વિ દ્યાર્થી ઓનેસ્નાતક ડિ ગ્રીની સાથેવ્યાવસાયિ કો જેવી કુશળતા આપશેજે તમે ની કારકિ ર્દી નેયોગ્ય રીતેધડવામાં મદદરુપ બનશ.

TCS iON સાથને ખાતરીપર્વૂ કર્વ ની ઇન્ટર્નશિર્નશિપથી, આ પ્રોગ્રામ વિ દ્યાર્થી ઓનેઉંડાણપર્વૂ કર્વ નું આૌદ્યોગીક રીતેજરુરી જ્ઞાન વિ કસાવવા તથા સોફ્ટવરે ડેવલપમન્ટ માટેના કૌશલ્યોનેવધુમજબતૂ બનાવવા સાથેસક્ષમ વ્યાવસાયીક બનાવશ. યનિુનિવર્સિ ટી પ્રમખુ શ્રી પ્રકાશભાઈ પટેલની પ્રરેણા અનેમાર્ગદર્શનર્શ સાથેપ્રોવોસ્ટ ડૉ. ડી.જે.શાહ, રજિ સ્ટ્રાર ડૉ. પી.કે.પાડં પ્રિ ન્સિ પાલ ડૉ. એસ.જી.શાહ, એચઓડી ડૉ. કે.જે. મોદી અનેTCS iON પ્રાદેશિ ક વ્યવસ્થાપક શ્રી સાર્થકર્થ વોરા ની હાજરીમાંએમઓયુપર હસ્તાક્ષર કરવામાંઆવ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0