સાબરકાંઠા SOGએ હિંમતનગરમાંથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા…

April 14, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા SOGએ હિંમતનગરમાંથી IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે ઈસમોને ઝડપી પાડ્યા પોલીસે તેમની પાસેથી રોકડ ₹10,000 અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે એક ફરાર આરોપી સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો SOG સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગમાં તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલોગ્રાઉન્ડ સ્થિત અંબર સિનેમા રોડ પરથી રાહુલ માનસિંગ પાલ અને પિન્ટુભાઈ મુનસીભાઈ પાલ નામના બે વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા.

સાબરકાંઠાઃ SOGની ટીમે યુવકને જીવતા કારતૂસ અને તમંચાની સાથે ઝડપી લીધો -  Gujarati News | Sabarkatha sog arrest a man under arms atc sabarkantha sog  ae jivta kartus tamancha sathe aek ni

તેઓ ઓનલાઈન IPL-2026 ક્રિકેટ મેચ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ) પર સટ્ટો રમી રહ્યા પોલીસે આરોપીઓ પાસેથી ₹10,000ની રોકડ, ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને એક આધાર કાર્ડ કબજે લીધું આ અંગે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ માનસિંગ પાલ.

Himmatnagar IPL Betting: ₹20K Seized, 2 Apprehended

અને પિન્ટુભાઈ મુનસીભાઈ પાલ (રહે. કેસર વિલાસ સામે, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર)નો સમાવેશ થાય નોંધનીય કે પિન્ટુભાઈ પાલ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બે વખત જુગારધારાના કેસ નોંધાયેલા આ કેસમાં ‘મહાદેવ બુક’ નામના એક અન્ય આરોપીને પકડવાનો બાકી જેનું પૂરું નામ અને સરનામું હજુ સુધી જાણી શકાયું પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0