સાબરકાંઠા LCBએ એક આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને અમરેલી જેલ ખાતે મોકલી આપ્યો…

May 2, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી કરી સાબરકાંઠા LCB એ એક આરોપીની પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો LCBના PI ડી.સી. સાકરીયાએ જણાવ્યું કે, હિંમતનગર તાલુકાના સજાપુર ગામનો 21 વર્ષીય યુવરાજસિંહ વિજયસિંહ રાઠોડ.

દારૂના વેપલા પર પોલીસના દરોડા: હિંમતનગરમાં છેલ્લા 24 કલાકમાં ચાર કારમાંથી  રૂ. 3.36 લાખથી વધુનો દારૂ ઝડપાયો; ચાર કાર સાથે બે શખ્સો ઝબ્બે

રાજસ્થાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરી સાબરકાંઠા જિલ્લામાં તેનું વેચાણ કરતો આરોપી યુવરાજસિંહ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા વારંવાર ગુનાઓ કરવા છતાં તેણે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરી ન આથી, તેના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી.

Illegal Liquor Smuggler Jailed in Amreli; Sabarkantha LC Arrest

જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા હેઠળ અટકાયતનો હુકમ આપ્યો હુકમ મળતા જ આરોપીને ઝડપી પાડીને કડક પોલીસ બંદોબસ્ત સાથે અમરેલી જિલ્લા જેલ ખાતે ખસેડવામાં આવ્યો યુવરાજસિંહ વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0