રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરાની મુલાકાતે આવે તેવી શક્યતા…

March 19, 2026

ગરવી તાકાત વડોદરા : લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા શહેરની મુલાકાત લે તેવી શક્યતા છે. જાણવા મળ્યું છે કે તેઓ આજવા રોડ પર આદિવાસી સમુદાયની સભાને સંબોધશે. રાહુલ ગાંધીનો વડોદરાનો પ્રવાસ.

Rahul Gandhi Gujarat Visit: ગુજરાતમાં ચૂંટણીના એલાન પહેલા રાહુલ ગાંધીની  એન્ટ્રી: આ વખતે ભાજપના અભેદ્ય ગઢ વડોદરામાં યોજાશે કાર્યક્રમ - Newz Cafe

આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયગાળા દરમિયાન નક્કી કરવામાં આવ્યો છે. 23 તારીખે, તેઓ વડોદરા પહોંચશે અને સાંજે 4 વાગ્યે આજવા રોડ પર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે,

કોંગ્રેસ એક્શન મોડમાં! ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં AAP ના પ્રભુત્વને તોડવા રાહુલ  ગાંધી ઉતરશે મેદાનમાં

આ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા નહીં, પરંતુ આદિવાસી સમુદાયના સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે વડોદરા અને છોટા ઉદેપુર સહિત આસપાસના જિલ્લાઓમાંથી આદિવાસી સમુદાયના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0