ગરવી તાકાત બનાસકાંઠા : થરાદ પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો વિરુદ્ધ વિશેષ ઝુંબેશ હાથ ધરી પોલીસે વાહનોના કાળા કાચ (બ્લેક ફિલ્મ) ઉતરાવવાની કાર્યવાહી શરૂ કરી આ કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા.
![]()
બે બાઇક અને એક કારને ડિટેઇન કરવામાં આવ્યા. થરાદ પોલીસ કાફલો હાઇવે પર ઉપસ્થિત રહ્યો પોલીસે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરી વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો.
![]()
થરાદ પોલીસે જણાવ્યું આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાળા કાચવાળા વાહનો અને નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

