ઉનાવામાં છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી: બે શખ્સો પાસેથી રોકડ અને કાર સહિત લાખનો મુદ્દામાલ જપ્ત…

July 3, 2025

ગરવી તાકાત મહેસાણા : ઉનાવા પોલીસે લોકોને છેતરી રોકડ રકમ અને કિંમતી સામાન પડાવતી ગેંગને ઝડપી પાડી પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી. પોલીસ સબ ઇન્સપેક્ટર કે.ઓ.રબારીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી આ બાતમીના આધારે પોલીસે ઉનાવા આલ્ફા હોટલ પાસેથી બે શખ્સોને ઝડપી લીધા.

Police raid on Jagar's base | જગારના અડ્ડા પર પોલીસની રેડ: ઊંઝા તાલુકાના  ઉનાવા ગામે બે સ્થળોએ જુગાર રમતા 13 ઝડપાયા - Unjha News | Divya Bhaskar

પકડાયેલા આરોપીઓમાં મદારી કરણનાથ ઉર્ફે બચીયો નટવરનાથ અને મદારી મુનાનાથ બોળાનાથનો સમાવેશ થાય બંને આરોપીઓ હાલમાં નારોલ, અમદાવાદમાં શિવજી મંદિરની સામે રહે તેઓ મૂળ ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકાના ગણેશપુરા મદારીનગરના રહેવાસી.

CIA arrested 3 held with heroin worth 5 lacs in Ambala | GNS News

પોલીસે આરોપીઓ પાસેથી ₹84,000ની રોકડ રકમ અને ₹5 લાખની કિંમતની બ્રેઝા કાર મળી કુલ ₹5.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એક્ટ 2023ની કલમ 316(2), 318(4) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0