મહેસાણાનો શખ્સ ફેસબુક પર ફેક પ્રોફાઈલથી લોન આપવાના નામે ઠગાઈ કરતો ઝડપાયો…

June 24, 2025

ગરવી તાકાત મહેસાણા : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ફેસબુક પર ઓછા વ્યાજ દરે પીએમ મુદ્રા લોન આપવાના નામે છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ કરી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સાયબર સેલની ટીમે મહેસાણા જિલ્લાના રહેવાસી અને મૂળ રાજકોટના 38 વર્ષીય આશિષ રામજીભાઈ તલસાણીયાને પકડી પાડ્યો.

PI and PSI transferred in Devbhoomi Dwarka district, transfer orders stir  up debate in police force | જિલ્લા પોલીસ વડાએ કર્યા બદલીના આદેશ: દેવભૂમિ  દ્વારકા જિલ્લામાં PI અને PSIની બદલી ...

આરોપી પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હતો તેણે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી લોન આપવાની જાહેરાતો મૂકી અને લોકોને વિશ્વાસમાં લઈ વોટ્સએપ મારફતે વાત કરી ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો.

New Scam Alert: લાખો રૂપિયાની લૂટનો શિકાર બની શકો છો, સ્કેમની એક નવી રીત  સામે આવી - Avoid Falling Victim to a Loot Worth Lakhs – Latest Scam Method  Revealed

ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સાયબર પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને પકડ્યો છે. પોલીસે આરોપીના બેંક એકાઉન્ટ સહિતની વિગતો કબજે કરી પીઆઈ વી.કે. કોઠીયા આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0