મહેસાણા ધોબીઘાટ પટેલ પાર્કમાં ડીપી બદલતાં 5 કલાક લાઇટો બંધ

February 23, 2022

ગરવી તાકાત મહેસાણા: મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલા પટેલ પાર્ક ખાતે વીજ ટ્રાન્સફર્મર યુજીવીસીએલની ટીમ દ્વારા મંગળવારે શિફ્ટિંગ કરવાની કામગીરી કરાઇ હતી. વિસ્તારમાં આવતા ગ્રાહકોને મેસેજથી જાણ કરાઇ હતી અને મંગળવારે સવારથી બપોર સુધી કામગીરી દરમિયાન પટેલ પાર્કમાં પાંચેક કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો. જોકે, ટ્રાન્સફોર્મર બદલાયા પછી વીજ સપ્લાય રાબેતા મુજબ કરાયાનું યુજીવીસીએલ સિટી-1 કચેરીના સૂત્રોએ કહ્યું હતું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0