મહેસાણાના કડી શહેરમાં ગૌવંશ ચોરીના ગંભીર ગુનાનો ભેદ કડી પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો…

April 10, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ગૌવંશ ચોરીના ગંભીર ગુનાનો કડી પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો કડીના એમ-માર્ટ મોલ પાસેથી ગાયના વાછરડાની ચોરી કરવામાં આવી પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી જ્યારે અન્ય બે આરોપીઓ ફરાર ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે કડી શહેરમાં ભીમનાથ મહાદેવ મંદિર પાસેના એમ-માર્ટ મોલ સામેથી કસાઈઓ સફેદ સ્કોર્પિયો કાર લઈને આવ્યા તેઓએ જાહેર રોડ પર બેઠેલા ગાયના વાછરડાને કારમાં ભરીને ફરાર થઈ ગયા.

Stealing of 2 bullets seized in crimes like Prohibition by the police in Kadi  police station; Complaint registered against unknown persons

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા કડી પોલીસ તાત્કાલિક સક્રિય થઈ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી સ્કોર્પિયો ગાડી પણ કબજે કરી પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમારને બાતમી મળી કે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર (GJ-18-NM-7693) છત્રાલ ચોકડીથી અમદાવાદ તરફ જઈ રહી આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કારનો પીછો કર્યો અને તેને કોર્ડન કરીને એક આરોપીને ઝડપી પાડ્યો.

Kadi Cow Calf Theft: Police Chase Leads to Arrest, Two Flee

આરોપીઓએ ગૌવંશને ક્રૂરતાપૂર્વક કારના પાછળના ભાગે ભરીને નાસી છૂટ્યા પકડાયેલા આરોપીની ઓળખ નાસીર સફીમીંયા અબ્દુલમજીદ પઠાણ (ઉંમર 41, રહે. છત્રાલ, મૂળ કડી) તરીકે થઈ કારની તલાશી લેતા પોલીસને અંદરથી ખોટી નંબર પ્લેટો પણ મળી આવી આરોપી નાસીરની પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે તેણે તેના સાથીદારો વાસીલ (રહે. મિર્ઝાપુર, અમદાવાદ) અને તૌફીક ઉર્ફે બાંગર (રહે. કડી) સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો પોલીસે ફરાર થયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0