કડી પોલીસે મલ્હારપુરા વિસ્તાર માંથી જુગાર રમતા 9 શખ્સોને દબોચ્યા…

July 15, 2025

ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસે મલ્હારપુરા વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડ્યો પોલીસને મળેલી બાતમીના આધારે વાઘરીવાસ સામેના ચોકમાં દરોડો પાડવામાં આવ્યો. પોલીસ સ્ટેશનના PI એ.એન. સોલંકીની સૂચના મુજબ સ્ટાફના માણસો બહુચર માતાજીના મંદિરથી મલ્હારપુરા તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન તેમને માહિતી મળી.

ગોઇંજ અને રાવલ ગામે જુગાર રમતા સાત ઝડપાયા

કે કેટલાક શખ્સો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા છે દરોડા દરમિયાન પોલીસે જાવેદ મહેબૂબભાઈ કલાલ, સિકંદર જાન મહંમદ કલાલ, શાહરૂખ રમજાનભાઈ શેખ, કિસન વિષ્ણુભાઈ રાવળ, રહીમ હનીફભાઈ દિવાન, શેરખાન સિકંદરભાઈ કલાલ, શરફરાજભાઈ દાદુભાઇ કુરેશી, ઈરફાન અયુબભાઈ કલાલ અને.

કડી પોલીસે અલગ અલગ સ્થળેથી રેઈડ પાડી 16 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા ! –  Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News  etc.

વસીમભાઈ હનીફભાઈ કલાલને ઝડપી લીધા આ તમામ આરોપીઓ મલ્હારપુરા કલાલવાસના રહેવાસી પોલીસે સ્થળ પરથી રૂપિયા 38,750ની રોકડ રકમ જપ્ત કરી પકડાયેલા તમામ આરોપીઓને જેલના હવાલે કરી દેવામાં આવ્યા અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0