ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુનેગારોને ઝડપી લેવા માટે યશસ્વી ફરજ બજાવનાર જુનાગઢ પીએસઆઇ પ્રતીક મશરૂની બીજી વખત પસંદગી થતાં રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ખાસ એવોર્ડ આપી બહુમાન કરતા તેમના શુભેચ્છકો અને રઘુવંશી સમાજમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.
પોલીસ પ્રજાનો મિત્ર છે તેવું શીર્ષક સાકાર કરનાર પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા સીસીટીવી કેમેરાના રેન્જ વડા મનેન્દ્ર સીંઘ અને એસપી ,જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ તથા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ યશસ્વી કામગીરી કરવામાં આવેલ તેઓને ૨૦૨૧ મા પણ આજ રીતે તીઓનું વિશિષ્ઠ બહુમાન થયેલ
(ન્યુઝ એજન્સી)