— માવસરી પોલીસે બાતમી આધારે. બાઇક સહિત મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી :
ગરવી તાકાત થરાદ : વાવના કુંભારડી ગામની સીમમાંથી વાવના ચોટીલ એક શખ્સ તેમજ ચુવાનો શખ્સ બાઇક સાથે 2 પિસ્તોલ
સાથે આવતા હોવાની હકીકત આધારે રાત્રે તેમજ દિવસે સતત નાકા બંધી તેમજ સ્થાનિક લોકોને જાગૃત કરતા પોલીસ સાથે ગામલોકોએ એક યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો એક નાસી છૂટ્યો.
સાથે આવતા હોવાની હકીકત આધારે રાત્રે તેમજ દિવસે સતત નાકા બંધી તેમજ સ્થાનિક લોકોને જાગૃત કરતા પોલીસ સાથે ગામલોકોએ એક યુવકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો એક નાસી છૂટ્યો.રાજસ્થાન તરફથી કાચા રસ્તે બે શખ્સો બાઇક ઉપર પિસ્તોલ સાથે આવતા હોવાની પોલીસ ને હકીકત મળતા માવસરી પોલીસ એલર્ટ થતા નાકા બંધી કરી સ્થાનિક લોકોને જાગૃતિ કરી જાણ કરતા સ્થાનિક લોકોએ પોલીસ ને મદદ કરતા કુંભારડી ગામની સીમમાં એક અજાણ્યો શખ્સ હોવાની બાતમી મળતા ગામ લોકોએ તાત્કાલિક માવસરી પોલીસ ને જાણ કરતા માવસરી પો
લીસ ઘટના સ્થળે દોડી આવી યુવકને ઝડપી પાડી તપાસ કરતા
લીસ ઘટના સ્થળે દોડી આવી યુવકને ઝડપી પાડી તપાસ કરતાયુવક વાવ તાલુકાના ચોટીલ ગામનો કરશન ઉર્ફે કિશન ..માનસુગ પટેલ (બોકા) વાળા પાસેથી બે પિસ્તોલ કી 30.000 કારટીઝ નંગ 2 કિં 200 તેમજ એક મોંબાઇલ કી 5000 સાથે બાઇક 20.000 એમ કુલ મુદામાલ 55.200 નો મુદામાલ કબજે કરી અન્ય સાથી નાગજીભાઈ ધર્માંભાઈ પટેલ ચુવા તા વાવ નાસી જતા તેમની સામે આર્મ એક્ટ કલમ 25 (1-બી) (એ) ઇ.પી.કો.કલમ.114 મુજબ ગુનો દાખલ કરી ફરાર શખ્સ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.
કુંભારડી ગામની સીમમાં અજાણ્યો સ્ખશને લોકો જોઈ જતા પોલીસ આવે તેના પહેલા યુવકને પકડી મેથી પાક ચખાડ્યો લોકોએ યુવકને દોરડે બાંધી પોલીસને જાણ કરી.
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ