હિંમતનગરના વર્ક વીઝા કૌભાંડના આરોપી પિતા-પુત્રની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી…

September 20, 2025

ગરવી તાકાત સાબરકાંઠા : હિંમતનગરના સિકંદર લોઢા અને તેમના પુત્ર સમન લોઢાને વર્ક વીઝા કૌભાંડમાં પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી આરોપીઓ વિદેશમાં વર્ક વીઝા અપાવવાના નામે છેતરપિંડી કરતા તેઓ હિંમતનગરના પાણપુર પાટીયા ખાતે સેવન ક્રાઉન કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા સિકંદર લોઢા અને તેમનો પરિવાર 8 સપ્ટેમ્બરે ફોર્ચ્યુનર કારમાં હિંમતનગરથી પ્રયાગરાજ ભાગી ગયા.

Work Visa Scam Accused Father Son Arrested | વર્ક વીઝા કૌભાંડના આરોપી પિતા-પુત્ર  પ્રયાગરાજથી ઝડપાયા: 80 લાખથી વધુની મત્તા જપ્ત, સિકંદર લોઢા અને સમન લોઢા  બંને 7 ...

સાબરકાંઠા LCBએ CCTV અને હુમન ઇન્ટેલિજન્સના આધારે તેમને પકડી પાડ્યા. પોલીસે આરોપીઓ પાસેથી બે આલીશાન ગાડીઓ, પાસપોર્ટ, 6 મોબાઇલ, બે લેપટોપ અને રૂ. 9.68 લાખ રોકડા મળીને કુલ 80 લાખથી વધુની મિલકત જપ્ત કરી. કોર્ટમાં રજૂ કરતા પિતા-પુત્રને 25 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા સિકંદર લોઢાની પત્ની સીમાને સબજેલમાં મોકલવામાં આવી.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના નિવેદન નોંધ્યા આરોપી સિકંદર લોઢા પોતાને ગુજરાત માઈનોરિટી ભાજપા સમર્થક મંચના પ્રમુખ હોવાનું જણાવે તેમની કંપની ગુજરાત સહિત 13 રાજ્યોમાંથી લોકોને વિદેશ મોકલવાનું કૌભાંડ ચલાવતી. DYSP એ.કે. પટેલના નેતૃત્વમાં આગળની તપાસ ચાલી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0