બનાસકાંઠા જિલ્લામાં BJP દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મહત્વના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ….

May 2, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મહત્વના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી પ્રદેશમાંથી આવેલા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતની ટીમ આ પ્રક્રિયા હાથ ધરી રહી આ સેન્સ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો માટે દાવેદારોના અભિપ્રાય લેવા માટે થઈ રહી.

Sensation process for Banaskantha District BJP President

ઉલ્લેખનીય કે, આઠ વર્ષ બાદ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 48માંથી 32 બેઠકો જીતીને સત્તા કબજે કરી જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા કેટલાક સભ્યો પ્રમુખ પદ માટે દાવેદારી કરી રહ્યા ભાજપનું મોવડી મંડળ આગામી વિધાનસભા 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરશે સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે, 1 મેના રોજ ઓગડ, કાંકરેજ, ડીસા.

Banaskantha BJP Sense Process Begins; Pradipsinh Jadeja Team Takes Opinions

ભીલડી, ધાનેરા, ડીસા નગરપાલિકા અને પાલનપુર નગરપાલિકાના દાવેદારોના અભિપ્રાય લેવામાં આવ્યા આજે વહેલી સવારે ચડોતર ખાતે આવેલા કમલમ કાર્યાલય પર અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર અને હડાદના દાવેદારોના સેન્સ લેવાયા પ્રમુખ સહિતના વિવિધ પદોની દાવેદારી માટે નવા ચૂંટાયેલા નેતાઓમાં સક્રિય લોબિંગ જોવા મળી રહ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0