બનાસકાંઠા LCBએ વડગામના જલોત્રા ગામની ખેતરની ઓરડીમાંથી 2.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો…

September 4, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબી પોલીસે વડગામ તાલુકાના જલોત્રા ગામની સીમમાં દરોડો પાડીને મોટી કાર્યવાહી કરી પોલીસે હરેશભાઇ નવિનભાઇ ચૌધરીના ખેતરમાં આવેલી ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ.

વ્યાજખોરે 50 હજારના 1.70 લાખ વસુલ્યા, વડગામ પોલીસ મથકે વ્યાજખોર સામે ફરિયાદ  - complaint against usurer

એલસીબી પોલીસ સ્ટાફ વડગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો પોલીસે ઓરડીમાંથી વિદેશી દારૂ અને બીયરની કુલ 791 બોટલ અને ટીન જપ્ત કર્યા જેની કિંમત રૂ.2,85,383 થવા જાય.

A quantity of liquor was seized from Jalotra village in Vadgam. | વડગામના  જલોત્રા ગામમાંથી દારૂનો જથ્થો પકડાયો: ખેતરની ઓરડીમાંથી 2.85 લાખનો વિદેશી  દારૂ અને બીયર જપ્ત, બે ...

આ કેસમાં પાલનપુર તાલુકાના ગોઢ ગામના બે આરોપીઓ અશોકસિંહ ખુશાલસિંહ અને અણવીરસિંહ બળવંતસિંહ ડાભી સામેલ પોલીસ રેઇડ દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમની વિરુદ્ધ વડગામ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0