અરવલ્લી જિલ્લા SOGએ ‘ઓપરેશન ડેલ્ટા હંટ’ હેઠળ મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી…

June 13, 2026

ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા SOG ટીમે ‘ઓપરેશન ડેલ્ટા હંટ’ હેઠળ કાર્યવાહી કરીને મોડાસા શહેરમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી પોલીસ ટીમે બાતમીના આધારે મોડાસાના કોલેજ રોડ પર ગુલબર્ગ હોટલ નજીકથી આ મહિલાને અટકાયતમાં લીધી પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાનું નામ નુપુર જણાવ્યું.

ઓપરેશન ડેલ્ટા હંટ: અરવલ્લીના મોડાસામાંથી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, પોલીસે  વધુ તપાસ હાથ ધરી

તે હાલ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને મૂળ બાંગ્લાદેશના બાગેરહાટ જિલ્લાના બોગી ગામની રહેવાસી હોવાનું સ્વીકાર્યું પોલીસ દ્વારા ભારતીય નાગરિક હોવાના દસ્તાવેજો માંગવામાં આવતા તેણી પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું સામે આવ્યું પ્રાથમિક તપાસમાં મહિલાએ પાસપોર્ટ અને વિઝા વગર ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો.

Modasa Bangladeshi Woman Arrested Illegal Entry; SPA Worker Nabbed

હોવાની કબૂલાત કરી આ કબૂલાત બાદ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વધુ તપાસમાં સામે આવ્યું કે આ મહિલા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ખાતે સ્પામાં કામ કરતી જોકે, તે છેલ્લા બે અઠવાડિયાથી મોડાસામાં SOG દ્વારા સમગ્ર મામલે ગુપ્ત અને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0