અમદાવાદ ની વિધાર્થી તાની કલપેશ શાહ એ સિલ્વર મેડલ મેળવ્યો

April 26, 2025

ગરવી તાકાત. આણંદ

આંણદ ખાતે ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે ચેમ્પિયનશિપ યોજાયેલ જેમા ગુજરાત માથી ૪૦૦ વધુ વિધાર્થીઓ એ ભાગ લીધો જેમા અંડર ૧૭ મા અમદાવાદ ની વિધાર્થી તાની કલપેશ શાહ એ સિલ્વર મેડલ મેળવ્યો હતો આ પ઼સંગે એચ.બી.કાપડીયા સ્કૂલ મા અભ્યાસ કરે છે સ્કૂલ અને પરિવાર ના લોકો એ અંભિનંદન આપ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0