ગુજરાતમાં 6 ટ્રેનોના વધારાના સ્ટોપેજ; મહેસાણાને 3 નવી ટ્રેનોની કનેક્ટિવિટી મળી…

September 4, 2025

ગરવી તાકાત મહેસાણા : પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, વિગતો નીચે મુજબ છે: 1. ટ્રેન નં. 12216 બાંદ્રા ટર્મિનસ – દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ગરીબ રથ એક્સપ્રેસ 03 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. ટ્રેન 20:42 વાગ્યે મહેસાણા સ્ટેશન પહોંચશે અને 20:44 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 12215 દિલ્હી સરાય રોહિલ્લા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ગરીબ રથ એક્સપ્રેસ 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ દિલ્હી સરાય રોહિલ્લાથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. ટ્રેન 22:05 વાગ્યે મહેસાણા સ્ટેશન પહોંચશે અને 22:07 વાગ્યે ઉપડશે. 2. ટ્રેન નં. 22915 બાંદ્રા ટર્મિનસ – હિસાર સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) 8 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી શરૂ થતી યાત્રા દરમિયાન સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે.

141 Departures from Mahesana WR/Western Zone - Railway Enquiry

આ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર 21:23 વાગ્યે પહોંચશે અને 21:25 વાગ્યે ઉપડશે. 3. ટ્રેન નં. 20935 ગાંધીધામ – ઇન્દોર સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) 8 સપ્ટેમ્બર, 2025ના રોજ ગાંધીધામથી શરૂ થતી યાત્રા દરમિયાન સામખિયાલી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન સામખિયાલી સ્ટેશન પર 19:10 વાગ્યે પહોંચશે અને 19:12 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 20936 ઇન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ (સાપ્તાહિક) 7 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇન્દોરથી શરૂ થતી મુસાફરી દરમિયાન સામખિયાલી સ્ટેશન પર રોકાશે. ટ્રેન 12:40 વાગ્યે સામખિયાલી સ્ટેશન પર પહોંચશે અને 12:42 વાગ્યે ઉપડશે. 4. ટ્રેન નં. 14802 ઇન્દોર – જોધપુર એક્સપ્રેસ 06 સપ્ટેમ્બર, 2025ના રોજ ઇન્દોરથી શરૂ થતી મુસાફરી દરમિયાન ગૌતમપુરા રોડ સ્ટેશન પર રોકાશે.

Gujarat to get new express train connecting Rajasthan to Maharashtra |  DeshGujarat

ટ્રેન 05:17 વાગ્યે ગૌતમપુરા રોડ સ્ટેશન પર પહોંચશે અને 05:19 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 14801 જોધપુર – ઇન્દોર એક્સપ્રેસ 05 સપ્ટેમ્બર, 2025ના રોજ જોધપુરથી શરૂ થતી મુસાફરી દરમિયાન ગૌતમપુરા રોડ સ્ટેશન પર રોકાશે. ટ્રેન 01:50 વાગ્યે ગૌતમપુરા રોડ સ્ટેશન પર પહોંચશે અને 01:52 વાગ્યે ઉપડશે. 5. ટ્રેન નં. 16534 બેંગલુરુ – ભગત કી કોઠી એક્સપ્રેસ (સાપ્તાહિક) 7 સપ્ટેમ્બર, 2025ના રોજ બેંગલુરુથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન મહેસાણા સ્ટેશન પર સવારે 6:50 વાગ્યે પહોંચશે અને 6:52 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 16533 ભગત કી કોઠી – બેંગલુરુ એક્સપ્રેસ (સાપ્તાહિક) 10 સપ્ટેમ્બર, 2025ના રોજ ભગત કી કોઠીથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન મહેસાણા સ્ટેશન પર બપોરે 12:22 વાગ્યે પહોંચશે અને 12:24 વાગ્યે ઉપડશે.

New express trains flagged off for five states in major boost to India's  rail connectivity | Check routes | Business News – India TV

6. ટ્રેન નં. 16312૧ તિરુવનંતપુરમ – શ્રી ગંગાનગર એક્સપ્રેસ (સાપ્તાહિક) 6 સપ્ટેમ્બર, 2025ના રોજ તિરુવનંતપુરમથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. ટ્રેન 08:38 વાગ્યે મહેસાણા સ્ટેશન પહોંચશે અને 08:40 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 16311 શ્રી ગંગાનગર – તિરુવનંતપુરમ એક્સપ્રેસ (સાપ્તાહિક) 09 સપ્ટેમ્બર, 2025ના રોજ શ્રી ગંગાનગરથી શરૂ થતી મુસાફરી દરમિયાન મહેસાણા સ્ટેશન પર રોકાશે. ટ્રેન 05:45 વાગ્યે મહેસાણા સ્ટેશન પહોંચશે અને 05:47 વાગ્યે ઉપડશે. 7. ટ્રેન નં. 14311 બરેલી – ભુજ આલા હઝરત એક્સપ્રેસ (અઠવાડિયામાં ત્રણ વખત) 4 સપ્ટેમ્બર, 2025ના રોજ બરેલીથી શરૂ થતી મુસાફરી દરમિયાન માલિયા મિયાણા સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન માલિયા મિયાણા સ્ટેશન પર સવારે 6:43 વાગ્યે પહોંચશે અને સવારે 6:45 વાગ્યે ઉપડશે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0