ઊંઝા-વિસનગર રોડ પર આવેલી MRP એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના ખુલ્લા મેદાનમાંથી હોન્ડા મોટરસાયકલ ચોરાઈ…

June 1, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ઊંઝા-વિસનગર રોડ પર આવેલી એમ.આર.પી. એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીના ખુલ્લા મેદાનમાંથી ₹75,000ની કિંમતનું હોન્ડા મોટરસાયકલ ચોરાઈ ગયું આ મામલે ઊંઝા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના રહેવાસી દિલીપકુમાર તેજાજી ઠાકોર (ઉંમર 27) ખાનગી નોકરી કરે.

ઊંઝા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા ₹10 લાખથી વધુના  દાગીના તેના મૂળ માલિકોને પરત કર્યો… – Garvi Takat – Gujarat News, Bollywood  News ...

તેમણે ઊંઝા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી ગત 28 મે 2026ના રોજ બપોરે 1 થી 3 વાગ્યાના સમયગાળામાં તેઓ ઊંઝા-વિસનગર રોડ પર આવેલી જીરા-વરીયાળીની એમ.આર.પી. એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીએ કામ અર્થે ગયા દિલીપકુમારે પોતાનું વાદળી કલરનું હોન્ડા મોટરસાયકલ ફેક્ટરીના આગળના ખુલ્લા ભાગમાં પાર્ક કર્યું.

Late night bike thieves gang, vehicles are being stolen from bypass area

બપોરે 3 વાગ્યે તેઓ ફેક્ટરીમાંથી કામ પતાવીને બહાર આવ્યા ત્યારે તેમને પાર્ક કરેલું બાઇક ત્યાં જોવા મળ્યું ન આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પતો લાગ્યો ન આખરે, અંદાજિત ₹75,000ની કિંમતનું મોટરસાયકલ ચોરાઈ ગયું હોવાનું સ્પષ્ટ થયું આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0