શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

July 22, 2026

ગરવી તાકાત અરવલ્લી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં અમદાવાદ લઈ જવાતો રૂ.37.14 લાખનો વિદેશી દારૂ ઝડપીદારૂ ટ્રક સહિત કુલ રૂ.52.49 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની અટકાયત કરી ગાડી દ્વારા પાયલોટિંગ કરતાં બે વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો શામળાજી પોલીસનો સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યો.

Attack on police who were going to drop the woman off at her lover's house  as ordered by the court | Gujarat News | Sandesh

તે દરમિયાન પીઆઈ એસ.એસ.માલને ખાનગી માહિતી ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે ટ્રક નંબર UK-07-CB-3856 અણસોલ ચેકપોસ્ટ પર આવતા પોલીસે બેરિકેટીંગ કરીને તેને અટકાવી ટ્રકની તલાશી લેતાં તેમાંથી ફ્રૂટીના 150 બોક્સની પાછળ છુપાવેલી વિદેશી દારૂની પેટી નંગ 353 મળી.

Shamlaji police seize liquor worth 10 lakhs

પોલીસે રૂ.37,14,228ની વિદેશી દારૂની 10356 બોટલ અને ફ્રૂટીના બોક્સ તેમજ ટ્રક સહિત કુલ રૂ.52,49,228નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક ઇલ્તાફ સબ્બીર ઇશાકઅલી ફકીર (58) રહે. સાહસપુર, તા. વિકાસનગર, જિ. દહેરાદૂન, ઉત્તરાખંડની અટકાયત કરી વોન્ટેડ આરોપી વિદેશી દારૂ ભરી આપી પાયલોટિંગ કરનાર ગાડીનો અજાણ્યો ચાલક તથા તેની સાથેનો અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0