સાબરકાંઠાના તલોદ પોલીસે ડીઝલ ચોરીના બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા…

June 13, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના તલોદ પોલીસે ડીઝલ ચોરીના બે આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડ્યા આ શખ્સોએ તલોદના ટીમ્બા પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપ પરથી ટેન્કરમાંથી ડીઝલ ચોર્યું પોલીસે તેમની પાસેથી ચોરીનું ડીઝલ અને ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી તલોદ પોલીસ સ્ટેશનના PI સી.જી. રાઠોડે જણાવ્યું ટીમ્બા ચોકડી પાસેના નાયરા પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રકની ડીઝલ ટાંકીનું લોક તોડી.

Transfer of 10 PI and 18 PSI in Sabarkantha

૨૨૫ લિટર ડીઝલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ PSI બી.એલ. રાયજાદા અને તેમની ટીમે (વસંતકુમાર, રવિભાઈ, સુરેશસિંહ, તુષારકુમાર) આ ગુનાની તપાસ હાથ ધરી પોલીસે હ્યુમન સોર્સ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આ તપાસમાં ગુનામાં સંડોવાયેલી સફેદ રંગની હ્યુન્ડાઈ વર્ના કાર (નંબર GJ 01 KL 9698) અમદાવાદથી મળી આવી.

Talod Police Nab Two for Diesel Theft in Ahmedabad

પોલીસે આ કાર અને ચોરીના ડીઝલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા પકડાયેલા આરોપીઓની ઓળખ પિરમબહાદુર ઉર્ફે જીતુ ઉર્ફે નેપાળી વિરબહાદુર રાજપુત (રહે. મૃદુલ પાર્ક સોસાયટી, હરિદર્શન સોસાયટી પાસે, ઇસનપુર નારોલ, અમદાવાદ) અને દિગ્વિજયસિંહ રામસિંહ ડોડીયા (ઉંમર ૩૩, રહે. અમરાઈવાડી, જૂની દેના બેંક સામે સત્યનારાયણનગર, અમદાવાદ) તરીકે થઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0