પાટણ SOGએ લૂંટેરી દુલ્હન ટોળકીનો મુખ્ય સાગરીતને પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો…

May 20, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને લૂંટેરી દુલ્હન ટોળકીના એક મુખ્ય સાગરીતને પકડવામાં સફળતા મળી આ આરોપી લાંબા સમયથી ફરાર પોલીસે બનાસકાંઠાના હડાદ પંથકના જીતુ કોદરવીને પાટણ-ચાણસ્મા હાઈવે પર આવેલી ગદોસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો આ ગુનો પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામના ઘનશ્યામ ઠાકોર સાથે થયેલી છેતરપિંડીનો ટોળકીએ લગ્ન કરાવી આપવાના બહાને તેમની પાસેથી Rs.2,15,000 પડાવી લીધા  ત્યારબાદ, 29 સપ્ટેમ્બર 2025ના રોજ ઘનશ્યામ ઠાકોરને.

Mahisagar: લુણાવાડાના યુવકને 'લૂંટેરી દુલ્હન' ભટકાઈ, રૂ. 2.70 લાખ પડાવી  પિયર જવાના બહાને પલાયન | Mahisagar Crime News Groom Cheated by Looteri  Dulhan Vanishes with Cash and Jewelry

રેણુકા ગમાર નામની લૂંટેરી દુલ્હન સાથે પરણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ મામલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પાટણ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 15મે 2026 થી 31મે 2026 સુધી એક ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું SOGના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી રહ્યો તપાસ દરમિયાન SOG ટીમને ચોક્કસ બાતમી મળી.

Patan SOG Arrests Looteri Dulhan Gang Leader | Rs 2.15 Lakh Scam

છેતરપિંડીના આ ગુના (BNS કલમ- 318(4), 61(2))માં સામેલ મુખ્ય સાગરીત જીતુ રાવજી સોમા કોદરવી ગદોસણ ચોકડી પાસે ઊભો બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો પોલીસે આરોપીની BNS કલમ 35(1)(j) મુજબ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0