ઓલ ઈન્ડિયા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાન પર આજે કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાળ પાડી સાબરકાંઠામાં 840 મેડિકલ સ્ટોર્સ બંધ…

May 20, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : ઓલ ઈન્ડિયા કેમિસ્ટ ડ્રગિસ્ટ એસોસિએશનના આહ્વાન પર આજે દેશભરમાં કેમિસ્ટોએ પ્રતિકાત્મક હડતાળ પાડી ઓનલાઈન દવાઓના વેચાણ અને નિયમોના ઉલ્લંઘનના વિરોધમાં આ બંધનું આયોજન કરાયું સાબરકાંઠા જિલ્લામાં 840 મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા જિલ્લાના કેમિસ્ટોએ વિરોધ નોંધાવી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું.

જોકે, દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તાલુકા મથકે 1 થી 3 મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઇસન્સ વગર નશીલી દવાઓનું વેચાણ થતું હોવાનો વિરોધ કરાયો આ ઉપરાંત, ગ્રાહકોને દવાઓના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવા અને સરકાર દ્વારા નક્કી કરાયેલા.

Sabarkantha Chemists Strike Over Online Medicine Sales | Protest

ડિસ્કાઉન્ટ કરતાં વધુ છૂટછાટ આપી દવાઓ વેચવામાં આવતી હોવાના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેમિસ્ટ એસોસિએશનોએ પણ આ બંધને સમર્થન આપ્યું દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હોસ્પિટલોમાં જરૂરી દવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0