પાટણ જિલ્લામાં લગ્નના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ…

May 11, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લામાં લગ્નના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી “લૂંટેરી દુલ્હન” ગેંગનો પર્દાફાશ થયા બાદ,આ ગુનામાં છેલ્લા બે મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં એસઓજીની ટીમને સફળતા મળી પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી પાટણ-ચાણસ્મા હાઈવે પર રાજપુર-કતપુર ચોકડી પાસેથી આરોપી વિશાલ પ્રવિણભાઇ બારોટને પકડી લેવામાં આવ્યો રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના અને ચંદ્રુમણા ગામે ખેતમજૂરી કરતા ઘનશ્યામભાઈ ઠાકોર નામના યુવકને.

જામનગરમાં 'લૂંટેરી દુલ્હન' લગ્નના ત્રીજા દિવસે રોકડ-દાગીના લઈ રફૂચક્કર |  Gujarat News | Sandesh

લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી આરોપીઓએ રેણુકા નામની યુવતી સાથે ઘનશ્યામભાઈના લગ્ન કરાવ્યા લગ્ન પેટે ફરિયાદી પાસેથી કુલ રૂ. 2,15,000 રોકડા અને સોનાનું ઓમ લખેલું પેન્ડલ પડાવી લેવામાં આવ્યું લગ્નના માત્ર 15 દિવસ બાદ આરોપીઓ રેણુકાના દાદા બીમાર હોવાનું બહાનું બતાવી તેને પિયર લઈ ગયા જે બાદ તે ક્યારેય પરત ફરી નહોતી તપાસ કરતા જાણવા મળ્યું કે રેણુકાએ અગાઉ અન્ય.

Latest Siddhpur News (સિદ્ધપુર સમાચાર): વાંચો 11 મે ના તાજા સમાચાર દિવ્ય  ભાસ્કર પર

એક યુવક સાથે પણ આ જ રીતે લગ્ન કરી છેતરપિંડી આચરી આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો આ કેસમાં સંડોવાયેલ આરોપી રણાસણનો વિશાલ બારોટ નાસતો-ફરતો પાટણ એસઓજી પી.આઈ. જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ તપાસમાં તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજપુર-કતપુર ચોકડી પરથી આરોપી વિશાલને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે પાટણ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો તેવુ પોલીસ સુત્રોએ જણાવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0